દર વર્ષે 1 માર્ચ થી સરકારી વેબસાઈટ ikhedutportal પર જે ઘટકો ખેડૂતો ને સબસીડી થી આપવામાં આવે છે તે આ વખતે 1 માર્ચ થી 30 એપ્રિલ એટલે કે 2 મહિના સુધી આઈખેડૂતપોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ છે તો દરેક ખેડૂત ને જાણ કરો અને વધુમાં વધુ ખેડૂતો આ યોજના નો લાભ લ્યો સાથે ના સમજાય તો અમને કોમેન્ટ કરો જેથી અમે પણ આપની મદદ કરશું પરેશગોસ્વામી………

2 CommentsClose Comments

2 Comments

  • Rathod
    Posted February 27, 2020 at 4:50 am 0Likes

    વા સુપર સર

Leave a comment

Newsletter Subscribe

Get the Latest Posts & Articles in Your Email

[mc4wp_form id="517"]

We Promise Not to Send Spam:)