છેલ્લા ઘણા સમય થી ગુજરાત ના ખેડૂતો સારા વરસાદ ની રાહ જોય રહ્યા છે ત્યારે ખગોળ શાસ્ત્રી પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી હતી કે 25 થી 30 જુલાઈ મા ગુજરાત ના મોટા ભાગના વિસ્તાર મા મધ્યમ થી સારો વરસાદ જોવા મળશે જેમાં મધ્ય ગુજરાત ઉતર ગુજરાત દક્ષીણ ગુજરાત અને સૌરાષ્ટ્ર નો સમાવેશ થાય છે

જે આગાહી મુજબ આજે 24 જુલાઈ થી ગુજરાત ના અમુક ભાગોમાં વરસાદ ની સરુવાતથતી જોવા મળી રહી છે જયારે આજે ફરીથી પરેશ ગોસ્વામી સાથે વાત કરવામાં આવી હતી જેમાં તેમણેજણાવ્યું હતું કે 15 થી 21 જુલાઈ મા વરસાદ ની આગાહી કરવામાં આવી હતી તેમાં ગુજરાત વરસાદ ચોકસ થી જોવા મળ્યો હતો પણ જે મુજબ ની અમારી અને અન્ય સંસ્થા તથા હવામાન વિભાગ ની આગાહીઓ મુજબ વરસાદ જોવા નથી મળ્યો પણ હાલ અમારી આગાહી છે 25 થી 30 જુલાઈ મા જેમાં અમને પૂર્ણ વિશ્વાસ છે કે 25 26અને 27 જુલાઈ મા ગુજરાત ના મોટા ભાગના વિસ્તારોમાં સારો થી મધ્યમ વરસાદ જોવા મળશે

જેમાં દક્ષીણ ગુજરાત ના તમામ વિસ્તારોમાં સારો વરસાદ થશે મધ્ય અને ઉતર ગુજરાત મા પણ સારા વરસાદ ની પૂરી શક્યતા છે સાથે સૌરાષ્ટ્ર ના પણતમામ જીલ્લાઓ માં સારો વરસાદ જોવા મળશે અને ખાસ કરીને ઉતર ગુજરાત માં પણ સારો વરસાદ થશે અને દક્ષીણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર ના દક્ષીણ ભાગો માં સારો વરસાદ થાય તેવી પૂરી શક્યતા છે માટે ગુજરાત ના દરેક ખેડૂતો માટે આ એક સારા સમાચાર છે કોઈ ખોદુતો એ હાલ ઉતાવળ કરીને ને પિયત ના આપવું જોઈએ 25 થી 27 સારો વરસાદ થશે અને 30 જુલાઈ સુધી હળવા થી મધ્યમ ઝાપટા પણ પડતા રેહશે જેવી આગાહી ગુજરાત ના જાણીતા ખગોળ શાસ્ત્રી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવેલ છે અને વધુ વિગત માટે youtubeપર પરેશ ગોસ્વામી લખી ને સર્ચ કરવું ત્યાં તમામ વિડીયો જોવા મળશે

1 CommentClose Comments

1 Comment

  • Dipa Daki
    Posted July 24, 2020 at 12:55 pm 0Likes

    Thanks sir

Leave a comment

Newsletter Subscribe

Get the Latest Posts & Articles in Your Email

[mc4wp_form id="517"]

We Promise Not to Send Spam:)