18/07/2020

હાલમાં ગુજરાત માં છુટા છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે પણ પરેશ ગોસ્વામી ની આગાહી 15 જુલાઈ થી 21 જુલાઈ ની છે માટે આજે ફરીથી પરેશ ગોસ્વામી જાહેર

કર્યું છે કે હાલ ભલે ગુજરાત ના અલગ અલગ વિસ્તાર માં છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે પણ હજી આવનાર સમય માં એટલે કે અમારી આગાહી ના દિવસો માં ગુજરાત ના મોટા ભાગ ના વિસ્તારો માં હળવા થી મધ્યમ અને અમુક વિસ્તાર માં સારા વરસાદ ની સંભાવના છે જેમાં 18 જુલાઈ તથા 20 અને 21 જુલાઈ માં ઘણી જગ્યાએ વરસાદ નો માહોલ જોવા મળે તેવી શક્યતા છે

સાથે વિસ્તાર મુજબ અને આવનાર સમય ની વાત કતીયે તો ગુજરાત માટે વરસાદ ની આગાહી 5 જોન મુજબ કરવામાં આવે છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉતાર્ગુજ્રત મધ્યગુજરાત અને દક્ષીણ ગુજરાત જેમાં હવે આવનાર દિવસો માં ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાત માં વરસાદ નું પ્રમાણ સારું રેહશે સાથે દક્ષીણ ગુજરાત માં પણ સારા વરસાદો જોવા મળશે

અને સૌરાષ્ટ્ર કચ્છ માં થોડું અલગ જોવા મળશે જેમાં સૌરાષ્ટ્ર ના જુનાગઢ પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ આ તમામ જીલ્લામાં સારો વરસાદ આવનાર સમય માં પણ રેગ્યુલર જોવા મળશે અને દ્વારકા ના ભાણવડ કલ્યાણપુર ભાટિયા જેવા તાલુકા માં પણ રેગ્યુલર મધ્યમ થી સારો વરસાદ થઇ સકે છે જયારે પ્રોપર દ્વારકા અને ખંભાળિયા જેવા વિસ્તાર માં અનરેગ્યુલર વરસાદ અને ઓછો વરસાદ જોવા મળી સકે સકે છે સાથે જામનગર જીલ્લાના તમામ તાલુકા મા ઓછો અને અનરેગ્યુલર વરસાદ થશે કચ્છ જીલ્લામાં માંડવી ગાંધીધામ અને કંડલા એટલે કે કચ્છ ના દરિયા કથા માં મધ્યમથી સારો વરસાદ થઇ સકે અને બાકી ના વિસ્તાર એટલે કે કચ્છ ના મોટા ભાગના વિસ્તાર માં હવે ચાલુ વર્ષ દરમિયાન સામાન્ય ઝાપટા જોવા મળે તેવી શક્યા અમે માની રહ્યા છે છતાં પણ આ કાર્યક્રમ મા કોઈ ફેરફાર થાય અને ક્યાય આગાહી કરતા વિપરીત અસરે વરસાદ થવાની શક્યતા હશે તો અમે ચોકસ થી આગાહી કરી જનતા ને જન કરશું

લી પરેશ ગોસ્વામી
ખગોળ શાસ્ત્રી

Newsletter Subscribe

Get the Latest Posts & Articles in Your Email

[mc4wp_form id="517"]

We Promise Not to Send Spam:)